Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ગાંધીધામ: ટાગોર રોડ પર દબાણકર્તાઓને તાત્કાલિક દબાણ દૂર કરવા તંત્રની તાકીદ

Gandhidham, Kutch | Feb 20, 2026
ગાંધીધામના ટાગોર રોડ પર અવરોધરૂપ બનેલા દબાણો હટાવવા માટે આર&બી વિભાગ અને મહાનગરપાલિકાએ સંયુક્ત મોરચો માંડ્યો છે.તંત્ર દ્વારા તમામ દબાણકર્તાઓને તાકીદ કરવામાં આવી છે કે તેઓ પોતાના કરેલા દબાણો તાત્કાલિક દૂર કરી લે.જો આ દબાણો દૂર કરવામાં નહીં આવે, તો આવતીકાલે એટલે કે તારીખ 21/0/26ના રોજ તંત્ર દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરીને જેસીબીની મદદથી કડક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે આ સંયુક્ત ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.