ભુજ: ભુજ વ્યાયામશાળા ગ્રાઉન્ડ પાસે છરી-પથ્થરથી હુમલો
Bhuj, Kutch | Aug 16, 2026 ભુજના વ્યાયામશાળા ગ્રાઉન્ડ પાસે ગાડી પાર્ક કરવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આરોપીઓએ ગાળો આપી માર મારી પથ્થર અને છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો પોલીસે વધુ તપાસ હાથ ધરી