પોરબંદર: પિતૃસ્મરણ નિમિત્તે જરૂરિયાતમંદ બાળકોને ખીર-પૂરીનું ભોજન
પોરબંદરમાં કથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા એકમના શ્રાદ્ધ નિમિત્તે જરૂરિયાતમંદ બાળકોને ભોજન કરાવી માનવસેવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું. શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી આ સેવાકાર્ય સંપન્ન થયું.