પાટણ શહેર: હાઇએડ્યુકેશનમાં 5 નવી યુનિવર્સિટી ટાઉનશીપની સ્થાપના, અભ્યાસ અને રહેણાંક એક સાથે
Patan City, Patan | Aug 15, 2026
કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સુધારા માટે 5 યુનિવર્સિટી ટાઉનશીપ બનાવવાનું કામ શરૂ કર્યું છે. આમાં શિક્ષણ, સંશોધન અને રહેણાંક એક જ જગ્યાએ મળશે. યુજીસી દ્વારા આ યોજનાને ટેકો મળ્યો છે.