Public App Logo
ચોમાસાની બીમારીઓને લઈ Star Healthની નાગરિકોને અપીલ ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ટાઈફોઇડ અને લેપ્ટોસ્પાયરોસિસ અંગે જાગૃતિ વેબિનાર યોજાયો. નિષ્ણાતોએ પ્રારંભિક લક્ષણો ઓળખી સમયસર સારવાર લેવા સલાહ આપી. . . . . . . . . . . . #MonsoonHealth #MonsoonDiseases #Dengue #Malaria #chikungunya - Ghatlodiya News