બરવાળા: સાળંગપુરમાં પુલનું કામ 3 મહિનાથી બંધ, 10 ગામના લોકો હેરાન
Barwala, Botad | Sep 30, 2026 બોટાદના સાળંગપુરમાં ઉતાવળી નદી પર પુલ બનાવવાનું કામ 3 મહિનાથી બંધ છે. આ પુલ 10 ગામોને જોડે છે, જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકો મુશ્કેલીમાં છે. સરપંચ અને સ્થાનિકોએ કામ અધવચ્ચે અટકી જતાં રોષ વ્યક્ત કર્યો છે.