Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

જેસર: શાંતિનગર ગામ નજીક સિંહ દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ

Jesar, Bhavnagar | Aug 13, 2026
જેસર તાલુકાના શાંતિનગર ગામ પાસે સિંહ દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ શાંતિનગર ગામ નજીક સિંહ દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સિંહની હાજરીની જાણ થતાં લોકોમાં ચિંતા ફેલાઈ હતી. ગ્રામજનો દ્વારા સિંહની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે અને વન વિભાગને જાણ કરી સિંહને સુરક્ષિત રીતે ટ્રેક કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ગ્રામજનોને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.