Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

થાનગઢ: ચાંદ્રેલીયા ગામે બાઇક ચોંટીને ભેદ ઉકેલાયો

થાનગઢ તાલુકાના ચાંદ્રેલીયા ગામે તળાવ કાંઠેથી રૂપિયા 1 લાખની કિંમતનું GJ-13-BL-2814 નંબરનું મોટરસાયકલ ચોરી થવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે થાનગઢ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરી ચાંદ્રેલીયા ગામના જ અશ્વિનભાઈ ભાથાભાઈ કડીવાર (ઉંમર 30 વર્ષ) ને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચોરી થયેલું મોટરસાયકલ પણ રિકવર કરવામાં આવ્યું છે. આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.