ભરૂચ: ભરૂચમાં નવા મતદારો માટે ખાસ ઝુંબેશ, નામ નોંધાવવાની સુવર્ણ તક
ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા નવા અને પાત્ર મતદારોના નામ નોંધવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. બાકી રહી ગયેલા અને પ્રથમ વખત મતદાન કરનાર પાત્ર નાગરિકો આ ઝુંબેશનો લાભ લઈ શકશે.