ધંધુકા: ધંધુકામાં ગત રાતથી વિરામ બાદ મેંઘમેહર.
*ધંધુકામાં ગત રાતથી વિરામ બાદ મેંઘમેહર.* ધંધુકા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગત રોજ ધોધમાર વરસાદ આખો દિવસ વરસ્યા બાદ આજે પણ મેંઘમેહર ચાલુ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના તથા તાલુકામાં ગત રાતથી વરસાદે વિરામ બાદ દિવસથી મેંઘમહેર ચાલુ. ભાલ પંથકમાં હળવા છાંટા સાથે ઠેર ઠેર રસ્તાઓ par પાણી ભરાયાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી.