કાલોલ: નેવરીયા ગામે કરાડ નદીમાં તણાઈ જતાં આધેડનું કરુણ મોત નીપજ્યું
કાલોલ તાલુકાના નેવરીયા ગામની સીમમાં આવેલ કરાડ નદીના કાંઠે ભેંસો ચરાવવા ગયેલા તખતભાઈ પ્રભાતસિંહ પરમાર (ઉ.વ. 48)નું પગ લપસતાં નદીના ઘસમસતા વરસાદી પ્રવાહમાં તણાઈ જવાથી કરુણ મોત નિપજ્યું છે.