લાઠી: દામનગરમાં યુવક સહકારી તાલીમ પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો
Lathi, Amreli | Oct 1, 2026 દામનગરની શ્રી સહજાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં યુવક સહકારી શિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. 9 થી 14 માર્ચ દરમિયાન તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને કોલેજનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.