સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ પર એસટી બસ અકસ્માતનો બનાવ સામે આવ્યો. વરસાદી માહોલ વચ્ચે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ડિવાઇડર પર ચડી ગઈ. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બસના આગળના ભાગે નુકસાન પહોંચ્યું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
#RiverfrontRoad #STBusAccident #SurendranagarNews #GujaratNews
સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ પર એસટી બસ અકસ્માતનો બનાવ સામે આવ્યો. વરસાદી માહોલ વચ્ચે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ડિવાઇડર પર ચડી ગઈ. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બસના આગળના ભાગે નુકસાન પહોંચ્યું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
#RiverfrontRoad #STBusAccident #SurendranagarNews #GujaratNews - Wadhwan News