ગાંધીનગર: 2027 વિધાનસભા ચૂંટણી: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક જંગ તેજ
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. અમિત ચાવડાના નિવેદન સામે ભાજપના પ્રવક્તા ડૉ. અનિલ પટેલે વળતો પ્રહાર કરતા કોંગ્રેસને પરજીવી ગણાવી અને 2027માં ભાજપની પ્રચંડ બહુમતીનો દાવો કર્યો છે.