Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

અમરેલી શહેર: તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સિટી પોલીસ ટીમે ગુમ થયેલ મોબાઈલ શોધી પરત કર્યો.

Amreli City, Amreli | Dec 16, 2025
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી પોલીસે ગુમ થયેલ મોબાઇલ પરત અપાવ્યો અમરેલી સીટી પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ અરજદારશ્રીનો ગુમ થયેલ મોબાઇલ હ્યુમન સોર્સની મદદથી શોધી કાઢી સફળતાપૂર્વક પરત અપાવ્યો.અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોબાઇલ ગુમ થયાની અરજીના આધારે પોલીસ ટીમે હ્યુમન સોર્સ તથા તકનીકી માહિતીનો ઉપયોગ કરી મોબાઇલ શોધી કાઢ્યો હતો. પોલીસની ઝડપી અને પ્રશંસનીય કામગીરીથી અરજદારશ્રીને તેમનો મોબાઈલ પરત કરાયો.

MORE NEWS

No related stories for this location.

અમરેલી શહેર: તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સિટી પોલીસ ટીમે ગુમ થયેલ મોબાઈલ શોધી પરત કર્યો. - Amreli City News