પડધરી: થોરીયાળી બેઠકની પેટા ચૂંટણી માટે લક્ષ્મણભાઈ શિંગાળાએ ઉમેદવારી પત્ર ભર્યું
પડધરી તાલુકા પંચાયતની થોરીયાળી બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મણભાઈ શિંગાળાએ ઉમેદવારી પત્ર ભર્યું છે. આ સમયે કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.