બોટાદ: શાળા નંબર 22 ના આચાર્ય વિરુદ્ધ ભ્રષ્ટાચારનો આક્ષેપ, કલેકટરને અપાયું આવેદન
Botad, Botad | Sep 29, 2026 નગર પ્રાથમિક શાળા નંબર 22 ના આચાર્ય વિરુદ્ધ ભ્રષ્ટાચાર, શિક્ષણની કથળતી સ્થિતિ અને વાલીઓ સાથે ગેરવર્તણૂક મામલે SMC સભ્યો અને વાલીઓએ કલેકટર અને શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. શિક્ષણ નિરીક્ષકે તપાસ કરી કાર્યવાહીની ખાતરી આપી છે.