Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ઉમરાળા: તાલુકાના લીમડા ગામની સીમમાથી વન્ય પ્રાણી શિયાળનું કૂવામાંથી રેસ્ક્યું કરતી ફોરેસ્ટ ટીમ

Umrala, Bhavnagar | May 31, 2026
આજે તારીખ 31 મે સવારે 7 કલાકે ઉમરાળા તાલુકાના લીમડા ગામ ના મોહનભાઇની વાડીના 70 ફૂટ ઉડા કુવા માં શિયાળનું 4નું બચ્ચું પડી જતા વાડી માલિક દ્વારા ઉમરાળા વન વિભાગ ને જાણ કરાઇ હતી ,ધોળા રાઉન્ડ ના વનપાલ /વનરક્ષક સ્થળ પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી, વન રક્ષક બાવળીયા એ પોતે કુવામાં ઉતરી અને શિયાળના બચ્ચાને બચાવી તેની તપાસ કરી , વાડી વિસ્તારમાં સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યું હતું ,