Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

પુણા: વરાછા પોલીસના વર્ષ 2005 માં નોંધાયેલા મારામારી અને આર્મ્સ એક્ટ હેઠળના ગુન્હામાં 21 વર્ષથી ફરાર બે ની sog એ કરી ધરપકડ

Puna, Surat | Feb 16, 2026
વર્ષ 2005 માં અશ્વિનીકુમાર ગૌશાળા નજીક ફરીયાદી પર તલવાર અને આર્મ્સ એક્ટ હેઠળ હુમલો કરવામાં આવ્યો હતો.લોકટોળું એકત્ર થતાં સંતોષ ઉર્ફે શિયુ યાદવ અને સંતોષ ઉર્ફે રાજબહાદુર યાદવ ભાગી છૂટ્યા હતા.વરાછા પોલીસ ચોપડે આ મામલે ગુનો નોંધાયો હતો.જે ગુન્હામાં અલગ અલગ સરનામા બદલી શખ્સો ભાગતા ફરતા હતા.sog એ માહિતીના આધારે વર્કઆઉટ કરી ઉતરપ્રદેશના પ્રયાગરાજથી ઝડપી પાડ્યા હતા.જ્યાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.

MORE NEWS