Public App Logo
બ્રેકિંગ | સુરેન્દ્રનગર 🚨 સરકારી નોકરી અપાવવાની લાલચ આપી રૂ.25 લાખની છેતરપિંડીનો આરોપી ઝડપાયો! 7 મહિનાથી ફરાર આરોપી મેહુલભાઈ પરીમલભાઈ શાહને સિટી એ ડિવિઝન પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો. મહેસૂલ વિભાગમાં ઓળખાણ હોવાનું જણાવી 5 લોકોને નોકરી અપાવવાના બહાને રૂ.25 લાખ પડાવ્યાનો આરોપ. #surendranagar #BreakingNews #Fraud #Police #CrimeNews - Wadhwan News