Public App Logo
કચ્છ ની અંદર આવેલું માનસ હનુમાન મંદિર ! કેવમાં આવે છે કે તમે ત્યાં જાઓ તમારી કોઈ પણ આસ્થા હોય મનોકામના હોય કે કોઈ કાર્ય હોય, તમે ચિઠ્ઠી લખીને નારિયેળ ઉપર બાધીને આપી દો અને મનમાં જેટલા શનિવાર વિચારો એટલા શનીવાર ત્યાં ભરો ત્યાં સુધી માં તમારી બધી મનોકામના પૂર્ણ થઈ જસે ! ઓમ શ્રી હનુમંતે નમઃ . . . . #gandhidham #kutch #kutchi #adipur #bhuj {mundra, mandvi, rapar, bhachau, vagad, anjar, gandhidhamtoday, iamfromkutch} - Bhuj News