ભાવનગર શહેર: ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે સ્વતંત્રતા પર્વને લઈને હરાજી કાર્ય બંધ રહેશે
Bhavnagar City, Bhavnagar | Aug 14, 2026
ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે આવતીકાલે તારીખ 15 મી ઓગસ્ટને સ્વતંત્રતા પર્વ નિમિત્તે તમામ પ્રકારની જણસીનું હરાજી કાર્ય બંધ રહેશે. જ્યાં અંગે ખેડૂતભાઈઓ વેપારીઓ અને વાહન માલિકોને નોંધ લેવા યાર્ડ તંત્ર વિભાગ દ્વારા અનુરોધ કરાયો હતો.