વ્યારા: વ્યારાના મૂસા ગામમાં દીપડી પાંજરે પુરાઈ, ગ્રામજનોમાં રાહત
Vyara, Tapi | Oct 1, 2026 વ્યારા તાલુકાના મૂસા ગામના બંગલા ફળિયામાં દીપડીની અવરજવરથી ગ્રામજનોમાં ફફડાટ હતો. વન વિભાગ અને RCSSGની ટીમે સમયસર કાર્યવાહી કરી સાડા પાંચ વર્ષની દીપડીને પાંજરે પૂરી દીધી છે.