Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

અમરેલી શહેર: જિલ્લા ભાજપ અને પ્રદેશ ભાજપના નેતા હિરેનભાઈ હિરપરા નો ખેડૂત ની વેદના સાથે નો વિડીયો વાયરલ થયો.

Amreli City, Amreli | Dec 17, 2025
અમરેલી જિલ્લા અને પ્રદેશ ભાજપના નેતા હિરેન હીરપરાનો વિડીયો વાયરલ.અમરેલીના ભાજપના નેતા ખેતીમાં પાણી વાળતો વિડીયો વાયરલ થયો.ડુંગળી વાવેતર કર્યા બાદ ડુંગળીના ભાવો ન મળતા ભાજપના નેતાની હૈયાવરાળ.ગૃહિણીઓના બજેટ ખોરવાતા હોવાની બૂમરાણ મીડિયા મચાવે છે - હિરેન હીરપરા.ખેડૂતોની ડુંગળી 1-2 રૂપિયામાં વેચાઈ છે - હિરેન હીરપરા..અન્ય ખર્ચાઓ પાછળ બજેટ નથી ખોરવાતું ખેડૂતોના ખેત પેદાશોમાં બજેટ ખોરવાઈ છે કહીને ટોણો મારતા હિરેન હીરપરા...

MORE NEWS

No related stories for this location.

અમરેલી શહેર: જિલ્લા ભાજપ અને પ્રદેશ ભાજપના નેતા હિરેનભાઈ હિરપરા નો ખેડૂત ની વેદના સાથે નો વિડીયો વાયરલ થયો. - Amreli City News