Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

નડિયાદ: મહાગુજરાત સામે ઓનેસ્ટ સ્પાની આડમાં ચાલતા કુટણખાણા પર પોલીસે દરોડો પાડી સંચાલક દંપતીને ઝડપી પાડ્યા

Nadiad City, Kheda | Jan 4, 2026
નડિયાદ શહેરના મહા ગુજરાત નજીક વિસ્તારમાં આવેલા ખેતા તળાવ પાસેના એક કોમ્પ્લેક્સમાં ઓનેસ્ટ સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતા દંપતીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.પોલીસને મળેલી બાતમીના આધારે શહેરના ખેતા તળાવ પાસે આવેલા બેવર્લી ઓર્કિડ કોમ્પ્લેક્સના ત્રીજા માળે કાર્યરત ઓનેસ્ટ સ્પામાં દરોડો પાડવામાં આવ્યો હતો.તપાસમાં દરમ્યાન આરોપી ઘનશ્યામ પૂર્વે મોન્ટુ પરમાર અને જેનિફર બહારથી યુવતીઓ લાવી દેહ વ્યાપારનો વ્યવસાય કરાવતા હતા.
નડિયાદ: મહાગુજરાત સામે ઓનેસ્ટ સ્પાની આડમાં ચાલતા કુટણખાણા પર પોલીસે દરોડો પાડી સંચાલક દંપતીને ઝડપી પાડ્યા - Nadiad City News