Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

માંગરોળ: માંગરોળ તાલુકામાં ભક્તિ અને ઉત્સાહ સાથે 'હોળી દહન'નો પર્વ ઉજવાયો

Mangrol, Junagadh | Mar 2, 2026
અહેવાલ: માંગરોળ તાલુકામાં ભક્તિ અને ઉત્સાહ સાથે 'હોળી દહન'નો પર્વ ઉજવાયો ​માંગરોળ: ​માંગરોળ શહેર અને સમગ્ર તાલુકા પંથકમાં અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન 'હોળી દહન' ના પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ઠેર-ઠેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા.