Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

નખત્રાણા: નખત્રાણા પોલીસે ઉકેલ્યો સફેદ કોપર વાયર ચોરીનો ભેદ: ₹૩૦,૨૦૦ના મુદ્દામાલ સાથે રીઢા ગુનેગાર સહિત બે ઝડપાયા

Nakhatrana, Kutch | Aug 14, 2026
કચ્છના નખત્રાણા પંથકમાં સફેદ કોપર વાયર ચોરીના વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં નખત્રાણા સ્માર્ટ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે.