ગાંધીનગર: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવા AAPની માંગ, સરકારને આંદોલનની ચીમકી
ગુજરાતમાં પાક નુકસાનને લઈને આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે. ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતો માટે સહાય, ઘાસચારા અને રાહતકાર્યોની માંગ કરી છે. માંગ પૂરી નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.