Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

કતારગામ: પાલ વિસ્તારમાંથી પ્રતિબંધિત પોશ ડોડા સાથે બે આરોપીઓને પાલ પોલીસે વેચાણ કરતા ઝડપી પાડી કાર્યવાહી કરી છે.

Katargam, Surat | Feb 18, 2026
પાલ વિસ્તારમાથી પ્રતિબંધીત પોશ ડોંડા સાથે બે ની ધરપકડ હોટેલ ની આડમાં ગેરકાયદે પ્રતિબંધિત પોશ ડોંડા નું વેચાણ હજીરા સાયણ રોડ ની હોટેલ "સુઈયાધામ ચોહટન "માં પોલીસનો છાપો 1.767 કિલોગ્રામ પોશ ડોંડા નો જથ્થો જપ્ત કેશારામ અમરારામ ઉર્ફે મુલકરામ ચૌધરી,અમરારામ ઉર્ફે મુલકરામ ભેરારામ ચૌધરી ની ધરપકડ .કરી છે જયારે અન્ય એક આરોપી ને વોન્ટેડ જાહેર કર્યો છે.