Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ભાવનગર શહેર: જવાહર મેદાન ગુરુદ્વારાની સામે જાહેરમાં જુગાર રમતા 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા

Bhavnagar City, Bhavnagar | Aug 16, 2026
ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ મથક ખાતેથી જણાવ્યા અનુસાર, પોલીસ મથકની ટીમ પોતાના પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન દાંતમીના આધારે જવાહર મેદાન ગુરુદ્વારાની સામે ઝૂંપડપટ્ટી નજીક કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોય, પોલીસે રેડ કરી અને જાહેરમાં જુગાર રમતા 4 શખ્સોને ઝડપી લીધા હતા. અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: જવાહર મેદાન ગુરુદ્વારાની સામે જાહેરમાં જુગાર રમતા 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા - Bhavnagar City News