સાવરકુંડલા: સાવરકુંડલામાં સ્વચ્છતા અભિયાન: ધારાસભ્ય મહેશભાઈની ઉપસ્થિતિમાં થયું શ્રમદાન
સાવરકુંડલા ખાતે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે યોજાયેલા શ્રમદાન કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ, નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓ જોડાયા હતા. નાગરિકોને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે શ્રમદાન કરવાની અપીલ કરવામાં આવી છે.