ભાવનગર શહેર: લોકલ ક્રાઈમ બ્રાન્ચની ગીતાંજલિ ચોકડી પાસેથી ઘરફોડ ચોરીના ગુનામાં એક શખ્સને ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Oct 3, 2026
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતેથી જણાવ્યા અનુસાર, લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મણાર ગીતાંજલિ ચોકડી પાસે શંકાસ્પદ રીતે ઉભેલા શખ્સને ઝડપી લઇ તપાસ કરતા ઘરફોડ ચોરીના ગુનામાં રૂપિયા 34,000 ના મુદ્દામાલ સાથે સેક્સને પોલીસે ઝડપે લીધો હતો.