ભુજ: ભુજમાં કચ્છ કોંગ્રેસે શાસ્ત્રીજીને પુષ્પાંજલિ અર્પણ કરી
Bhuj, Kutch | Oct 2, 2026 લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી નિમિત્તે ભુજ ખાતે કચ્છ કોંગ્રેસ દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. આ પ્રસંગે વી.કે. હુંબલ સહિત કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.