ધંધુકા: ધોળી પાટિયા પાસે કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત.
*ધોળી પાટિયા પાસે કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત. કારમાં વ્યક્તિઓને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરથી અમદાવાદ તરફ જતા રસ્તા પર ધોળી ગામના તેમજ હરિપુરા પાટિયા પાસે એક રાહદાર.