Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
No video available

ડેસર: સાંઢાસાલ ખાતે બળેલી હાલતમાં મળી આવેલી યુવકના મૃતદેહની હત્યાનો ભેદ ઉકેલાયો

Desar, Vadodara | Apr 27, 2025
સાવલી: ડેસર પોલીસે હત્યાનો ભેદ ગણતરીના કલાકો મેં ઉકેલી હત્યારાને ઝડપી પાડ્યો હતો મૃતક જૈમીનકુમાર કિરણસિંહ ગોહિલ ને ગામના જ આરોપી ચીરાગકુમાર જગદીશભાઈ પરમારની બહેન સાથે સબંધ ન રાખવા બાબતે ઠપકો આપવા બોલાવી હાથપાઈ બાદ માથાં માં ડંડા વડે ઇજા કરી જ્વલનશીલ પદાર્થ વડે સળગાવી પુરાવા નો નાશ કરી ભાગી છૂટ્યા ની કરી કબૂલાત