ગાંધીનગર: ગાંધીનગરમાં ગ્રામીણ મહિલાઓના ઉત્પાદનો માટે 'મધરહૂડ હેમ્પર'નું વિમોચન
ગાંધીનગરમાં ગ્રામીણ મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા 'મધરહૂડ હેમ્પર' અને GLPCની બુકલેટનું વિમોચન કરાયું. આ હેમ્પરમાં મહિલાઓ દ્વારા તૈયાર કરેલી વસ્તુઓનો સમાવેશ છે જેની કિંમત 1,499 થી 2,599 રૂપિયા છે.