લાઠી: દામનગરના અટલ પાર્કમાં સ્વચ્છતા અભિયાન, કાર્યકરોએ કરી સફાઈ
Lathi, Amreli | Oct 1, 2026 દામનગર શહેરમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અટલ પાર્ક ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. ‘સેવા મેરા યોગદાન’ના સંદેશ સાથે કાર્યકરોએ પાર્કમાં સફાઈ કરી પર્યાવરણ અને સ્વચ્છતા જાળવણી અંગે જાગૃતિ ફેલાવી હતી.