ભુજ: ઓપરેશન મિલાપ: 9 વર્ષથી ગુમ મહિલાને માનકુવા પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
Bhuj, Kutch | Oct 3, 2026 ઓપરેશન મિલાપ અંતર્ગત માનકુવા પોલીસે છેલ્લા 9 વર્ષથી ગુમ થયેલી મહિલાને શોધી કાઢી હતી. પોલીસે મહિલાને શોધી તેના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.માનકુવા પોલીસની કામગીરીથી પરિવારજનોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી.