Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

લખપત: પાનધ્રોના કોલીવાસમાં જુગાર રમતા ૬ શખસોને પોલીસે પકડાયા

Lakhpat, Kutch | Aug 12, 2026
લખપત તાલુકાના પાનધ્રોના કોલીવાસમાં જુગાર રમતા ૬ શખસોને પકડી પાડવામાં આવ્યા હતા. નારાયણ સરોવર પોલીસે પાડેલા દરોડામાં આરોપીઓ પાસેથી કુલ રૂ. ૪,૧૦૦નો| મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.| તમામ આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.