ગોધરા: ગોધરા શહેરની લેન્ડ રેકોર્ડ વર્ગ-૩ના કર્મચારીઓ દ્વારા રક્તદાન શિબિર યોજી અનોખો વિરોધ
ગોધરા શહેરની લેન્ડ રેકોર્ડ વર્ગ-૩ના કર્મચારીઓ દ્વારા રક્તદાન શિબિર યોજી અનોખો વિરોધ; કલેક્ટર અજય દહિયાના જન્મદિવસે રેડક્રોસના સહયોગથી કાર્યક્રમ યોજાયો,ગોધરા ખાતે લેન્ડ રેકોર્ડ વર્ગ-૩ના કર્મચારીઓએ સમાજ ઉપયોગી કાર્ય કરીને પોતાની પડતર માંગણીઓ સંદર્ભે એક અનોખો વિરોધ નોંધાવ્યો છે. ગોધરા રેડક્રોસ સોસાયટીના સહયોગથી આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈને રક્તદાન કર્યું હતું.પંચમહાલ જિલ્લા કલેક્ટર અને ગોધરા રેડક્રોસ સો