પોરબંદર: હાઈવે પર બેફામ બલેનો કારે એક્ટિવાને મારી ટક્કર, 2 ઘાયલ, ચાલક ફરાર
રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર માધવાણી કોલેજ નજીક બલેનો કારે એક્ટિવાને પાછળથી ટક્કર મારતા 2 લોકોને ઈજા થઈ છે. કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. ઉદ્યોગનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.