ઝાલોદ: ઝાલોદમાં વિશ્વકર્મા મંદિર પાછળથી મળ્યો અજાણ્યા પુરુષનો મૃતદેહ
Jhalod, Dahod | Oct 1, 2026 દાહોદ જિલ્લાના ઝાલોદમાં વિશ્વકર્મા મંદિર પાછળ અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર. મૃતકની ઓળખ હજુ બાકી, ઝાલોદ પોલીસ તપાસમાં વ્યસ્ત. જો તમે ઓળખતા હોવ તો પોલીસનો સંપર્ક કરો.