ગઢડા: ઘેલો નદીમાં ખોવાયેલો 110 વર્ષ જૂનો મુગટ ફાયર ટીમે શોધી કાઢ્યો
Gadhada, Botad | Sep 23, 2026 બોટાદના ગઢડામાં જળજીલણી કાર્યક્રમ દરમિયાન બોટ પલટી જવાથી સ્વામીશ્રીની મૂર્તિનો 110 વર્ષ જૂનો સોનાનો મુગટ ઘેલો નદીમાં ખોવાઈ ગયો હતો. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ મુગટને સુરક્ષિત રીતે શોધી કાઢ્યો છે.