જામનગર: સિલ્વર પ્રોટીન ફેક્ટરીમાં ચોરી કરનાર સિક્યુરિટી ગાર્ડ રાજસ્થાનથી ઝડપાયા
જામનગરની સિલ્વર પ્રોટીન ફેક્ટરીમાંથી રૂ.7.52 લાખના મુદ્દામાલની ચોરી કરનાર બે સિક્યુરિટી ગાર્ડને બેડેશ્વર પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે. આરોપીઓમાં નિતેશકુમાર બરોડ અને દિનેશ મેહરાનો સમાવેશ થાય છે.