ગોધરા: ગોધરામાં પોલીસ કર્મીઓએ બેન્ડ સાથે દેશભક્તિના ગીતોથી જગાવ્યો રાષ્ટ્રપ્રેમ
ગોધરામાં પોલીસ કર્મીઓએ બેન્ડ સાથે દેશભક્તિના ગીતોથી જગાવ્યો રાષ્ટ્રપ્રેમ ગોધરા શહેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઈ દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરની પોલીસ ચોકી નંબર-7 નજીક રાત્રે એ ડિવિઝન પોલીસના કર્મચારીઓ પોલીસ બેન્ડના તાલ સાથે દેશભક્તિના ગીતો વગાડતા જોવા મળ્યા હતા.પોલીસ કર્મીઓ દ્વારા બેન્ડની ધૂન સાથે દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવતા આસપાસના વિસ્તારમાં રાષ્ટ્રપ્રેમનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન લોકો પણ પોલીસ કર્મીઓની આ પહેલને નિહા