વાંકાનેર: મગફળીના ગોડાઉનમાં ઘૂસીને શ્રમિકોને માર માર્યો, આપી આવી ધમકી
Wankaner, Morbi | Sep 24, 2026 વાંકાનેર નજીક મગફળીના ગોડાઉનમાં ત્રણ શખ્સોએ ઘૂસીને શ્રમિકોને માર માર્યો. હુમલાખોરોએ કામ પર આવશો તો ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હોવાની વિગતો સામે આવી છે.