સોનગઢ: નવનિયુક્ત મહેસુલી તલાટીશ્રીઓએ પૂર્ણ કરી ઇન્ક્યુબેશન તાલીમ, મળ્યા પ્રશસ્તિપત્ર
Songadh, Tapi | Aug 14, 2026 નવનિયુક્ત મહેસુલી તલાટીશ્રીઓને ઇન્ક્યુબેશન તાલીમ પૂર્ણ થતાં પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા. તેમણે તાલીમમાં મેળવેલ જ્ઞાનનો પ્રજાહિતમાં ઉપયોગ કરવા અને તલાટી તરીકેની ભૂમિકા માટે માર્ગદર્શન મળ્યું.