પાટણ શહેર: પાટણમાં 80મો સ્વાતંત્રતા દિવસ ધ્વજવંદન કાર્યક્રમ સાથે ઉજવાયો
Patan City, Patan | Aug 16, 2026
પાટણ શહેરમાં 15મી ઓગષ્ટના દિવસે 80મો સ્વાતંત્રતા દિવસ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાયો. સાળવી વાળા પાસે ડૉ. પંડયા અભ્યાસ ગૃહ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો અને રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી.