અંકલેશ્વર: અંકલેશ્વર ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં રંગોળી સ્પર્ધાનું આયોજન
અંકલેશ્વરમાં રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને એક ભવ્ય રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ ઉપસ્થિત રહીને સ્પર્ધકોનું મનોબળ વધાર્યું હતું.