ભાવનગર શહેર: LCB ટીમે ભરતનગર સહિતના વિસ્તારમાંથી દૂધના ફેટમાં 53 લાખની ખેતરપિંડી કરવા અંગે 6 શખ્સોને ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | Oct 4, 2026
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતેથી જણાવ્યા અનુસાર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા દૂધના ફેટ મામલે નોંધાયેલી ફરિયાદની તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત ભરતનગર વેળાવદર ભાલ અને તળાજા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અંગે ભરતનગર સહિતના વિસ્તારમાંથી 6 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.